વલસાડ ની યુવતીના આપઘાત પ્રકરણમાં-છેવટે ક્રાઈમ બ્રાન્ચે ઓએસીસ ના ટ્રસ્ટીઓ સામે નોંધ્યો ગુન્હો

-વલસાડ ની યુવતીના આપઘાત પ્રકરણમાં-છેવટે ક્રાઈમ બ્રાન્ચે ઓએસીસ ના ટ્રસ્ટીઓ સામે નોંધ્યો ગુન્હો-ઓએસીસ ના ટ્રસ્ટીઓ સહિત ત્રણ સામે નોંધાઈ ફરિયાદ-માહિતી છુપાવવા બદલ નોંધાયો ગુન્હો-વલસાડ ની યુવતી પર દુષ્કાર્મ બાદ તેણે કરી હતી આત્મહત્યા