રાત્રી કર્ફ્યુ રાત્રે 12 ને બદલે 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રહેશે સરકારે જાહેર કર્યું નોટિફિકેશન.

ગુજરાતના 8 મોટા શહેરોમાં રાત્રીના 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહી શકશે હવે રાત્રી કર્ફ્યુ રાત્રે 12 ને બદલે 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રહેશે સરકારે જાહેર કર્યું નોટિફિકેશન