⭕ ગુજરાતમાં નવા 340 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,282 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 340 કેસમાંથી અમદાવાદમાં 261,સુરત 32,વડોદરા 15,રાજકોટ 12,ગાંધીનગર 11,સાબરકાંઠા 2,પાટણ-ગીર સોમનાથ-ખેડા-જામનગર-અરવલ્લી-મહીસાગર-સુરેન્દ્રનગરમાં 1 કેસ

● રાજ્યમાં કુલ કેસ : 9932
● રાજ્યમાં કુલ મોત : 606
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 4035

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-7171•વડોદરા-620•સુરત-1015
•રાજકોટ-78•ભાવનગર-103•આણંદ-82
•ગાંધીનગર-157•પાટણ-35•ભરૂચ-32
•નર્મદા-13•બનાસકાંઠા-83•પંચમહાલ-68
•છોટાઉદેપુર-21•અરવલ્લી-77•મહેસાણા-73
•કચ્છ-14•બોટાદ-56•પોરબંદર-4
•ગીર-સોમનાથ-23•દાહોદ-20•ખેડા-34 •મહીસાગર-48•સાબરકાંઠા-29•નવસારી-8
•વલસાડ-6 •ડાંગ-2•દ્વારકા-12
•તાપી-2•જામનગર-34•જૂનાગઢ-4
•મોરબી-2•સુરેન્દ્રનગર-4•અમરેલી-1 કેસ નોંધાયા

Update- 15.05.2020 7.30 PM

(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)