અમદાવાદ ના બહેરામપુરા મા ખોડિયાર નગર પાસે ૪૦ વષઁ ના યુવક ની હત્યા નો બનાવ.

અમદાવાદ ના બહેરામપુરા મા ખોડિયાર નગર પાસે ૪૦ વષઁ ના યુવક ની હત્યા નો બનાવઆ માગઁ પર આવેલ અડ્ડા પાસે મુન્ના શમાઁ નામ ના ૪૦ વષઁ ના યુવક ને રામજી નામ ના શખ્સ એ છરી ના આડેધડ ઘા મારી ને રહેસી નાંખ્યો મરનાર યુવક ની રાતે આઠેક કલાકે હત્યા કરી ને રામજી નામ નો આરોપી થયો ફરારઆસપાસ ના વિસ્તારો મા હત્યા ને લઈ માગઁ પર ની દુકાનો થઈ ટપોટપ બંધપોલિસ કાફલો ઘટના પર દોડી આવી ને મરનાર યુવક ના શબ ને પી એમ માટે મોકલી હત્યારા યુવક ને ઝડપી પાડવા ચકોઁ ગતિમાન કયાઁ