બોમ્બે હાઇકોર્ટ / ED એ હાઇકોર્ટ માં કર્યો ખુલાસો,

બોમ્બે હાઇકોર્ટ / EDએ હાઇકોર્ટમાં કર્યો ખુલાસો,એક મંત્રી દેશમુખને પોસ્ટિંગ અને ટ્રાન્સફરની સૂચિ મોકલતારાજ્યના એક કેબિનેટ પ્રધાનની નિમણૂક પોલીસ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગના હેતુ માટે કરવામાં આવી હતી.