જામનગર: જામનગર વોર્ડ નં 11 મા વોર્ડ કોર્પોરેટર તેમજ ડેપ્યુટી મેયર તપન પરમારના નિવાસસ્થાને મુખ્ય શાક માર્કેટ પાસે ઈ-શ્રમ કાર્ડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં 78 વિધાનસભાના ધારાસભ્ય તેમજ પૂર્વ ગુજરાત રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ડેપ્યુટી મેયર તપન ભાઈ પરમાર, કોર્પોરેટરશ્રીઓ ધર્મરાજ સિંહ જાડેજા , હીનલ ભાઈ વિરસોડીયા,પૂર્વ કોર્પોરેટર જશરાજ ભાઈ પરમાર, જય નડિયાપરા યુવા મોરચા કોષાધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Related Posts
અંબાજી મંદિર ખાતે દોઢ કિલોમીટર લાંબી લાઈન આજની, પૂનમ અને રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા.
અંબાજી મંદિર ખાતે દોઢ કિલોમીટર લાંબી લાઈન આજની, પૂનમ અને રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, માંના દર્શનની અધિરાઇમા માઇભક્તોમા…
કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસે કોરોનાના વધતા કેસો સામે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તાત્કાલિક ધોરણે બંધ કરવા આવેદન સ્ટેચ્યુ ના કલેકટરને આવેદન આપ્યું.
કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસે કોરોનાના વધતા કેસો સામે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તાત્કાલિક ધોરણે બંધ કરવા આવેદન સ્ટેચ્યુ ના…
ગરીબો માટે સસ્તા અનાજની દુકાનોમાંથી માલ બારોબાર ચાઉં કરતા માફિયાઓ FCI વિજિલન્સ માં ઝડપાયા…
ગરીબો માટે સસ્તા અનાજની દુકાનોમાંથી માલ બારોબાર ચાઉં કરતા માફિયાઓ FCI વિજિલન્સ માં ઝડપાયા… અખબાર નગર મિર્ચી મેદાનની પાછળના ભાગમાં…