અમદાવાદ ના બાપુનગર મા જનસેવક કાયાઁલય ખાતે કોરોના મા મરણ પામનાર ના પરિજનો ને સહાય નો કેમ્પ રાજ્ય સરકાર ની ૫૦ હજાર ની રકમ કોરોના મા સ્વજન ગુમાવનાર ને સહાય.

અમદાવાદ ના બાપુનગર મા જનસેવક કાયાઁલય ખાતે આજે ૨૬-૧૧-૨૦૨૧ ના શુક્રવાર એ યોજાશે કોરોના મા મરણ પામનાર ના પરિજનો ને સહાય નો કેમ્પરાજ્ય સરકાર ની ૫૦ હજાર ની રકમ કોરોના મા સ્વજન ગુમાવનાર ને સહાય માટે કલેક્ટર કચેરી ના અધિકારી ઓ જમા થયેલ ફોમઁ સ્વીકારવા રહેશે હાજર અમદાવાદ પુવઁ ના નાગરિકો સરળતાથી એક જ સ્થળ પર થી સંબંધિત પુરાવા જમા કરાવી ને સહાય માટે અરજી ફોમઁ ભરી શકસેસ્થાનિક જન પતિનિધિ પંકાશ ગુજઁર ના જનસેવક કાયાઁલય ,ગાયત્રી મંદિર ની પાસે,બાપુનગર મા સવારે ૧૧ થી ૧ મા સરકારી અધિકારી ઓની ઉપસિથતી મા કોરોના મા સ્વજન ગુમાવનાર વારસદારો આ અરજી ફોમઁ જરુરી પુરાવા સાથે આપી ને મેળવી શકસે સહાય.