કોરોનાથી લોકોને બચાવવા અનોખો પ્રયોગ

અમદાવાદ

કોરોનાથી લોકોને બચાવવા અનોખો પ્રયોગ

વાત્સલ્ય વૃદ્ધાશ્રમમાં કરવામાં દેશ અને રાજ્યને કોરોના મુક્ત બનાવવા યોજાયું હવન

15 થી 20 જેટલા સિનિયર સીટીઝન હવનમાં જોડાયા

કળયુગમાં આજે એક અનોખી ઘટના સર્જાઈ “જેના પોતાના જ નથી તેવા લોકો આજે બીજા લોકો માટે કરી રહ્યા છે હવન”

સતત ત્રણ દિવસ કરવામાં આવશે આ હવન

મુખ્ય હેતુ માત્ર લોકો કોરોનામાં સાજા થઇ જાય તે માટે કરવામાં આવી રહી છે પ્રાર્થના

કોરોનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના