બ્રેકિંગ ન્યૂઝ: અમદાવાદમાં ભ્રષ્ટાચારી ટ્રાફિક પોલીસ સામે એકશન અમદાવાદમાં 700 જેટલાં TRB જવાનો ને છૂટા કરાયા.

બ્રેકિંગ ન્યૂઝ:
અમદાવાદમાં ભ્રષ્ટાચારી ટ્રાફિક પોલીસ સામે એકશન
અમદાવાદમાં 700 જેટલાં TRB જવાનોને છૂટા કરાયા
ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા 700 TRB જવાનોને છૂટા કરાયા
ગેરરીતિને ફરિયાદને પગલે TRB જવાનોને છૂટા કરાયા
હવે 700 જેટલાં નવા TRB જવાનોની ભરતી કરાશે
ત્રણ વર્ષનાં કોન્ટ્રાકટ માટે ભરતી કરાશે