વાંચો..જામનગર મનપા ચૂંટણી માટે કેટલા અને ક્યાં પક્ષના ઉમેદવારોએ ભર્યા ફોર્મ..
◼️જામનગર મહાનગરપાલિકાની ૬૪ બેઠક માટે ૩૫૧ ઉમેદવારો મેદાને ઉતર્યા..
◼️૩૫૧ ઉમેદવારો દ્વારા મહાનગરની પાલિકા સંગ્રામમાં ૪૨૭ ફોર્મ ભરાયા
◼️ ભાજપ ૬૪, કોંગ્રેસ ૬૩, આમ આદમી પાર્ટી પ૫, બસપા ૨૩ અને એનસીપી ૧૨ બેઠક પર ઉતરશે મેદાનમાં
◼️ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોનો રાફડો ફાટ્યો ૩૫૧ ફોર્મ ભરાયા
◼️વોર્ડ નં.૧ માં સૌથી વધારે ૩૫ ઉમેદવારોએ નોંધાવી છે ઉમેદવારી
◼️વોર્ડ નં.૯ અને ૧૩ માં સૌથી ઓછા ૧૫ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
◼️ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 9 છે.