અમદાવાદ ના રખિયાલ અજીત મિલ માગઁ પર ની ઘટના બેકરી પાસે આઈસર ખટારા એ એકટિવા ચાલક યુવક ને કચડ્યો ને ઘટના સ્થળે કમકમાટી ભયુઁ મોત

Qનીપજીયુંઆઈસર ખટારા ચાલક અકસ્માત કરતા ની સાથે જ આઈસર મુકી ને ફરારઆઈસર ખટારા મા હતી માલ ભરેલ બોરી ઓ જેના કારણે અકસ્માત થતા એ માગઁ પર ટાફિઁક થયો જામપોલિસ ની ટીમ ઘટના પર આવી ને ટાફિઁક જામ હળવો કરી ને તપાસ મા લાગી