પેટ્રોલમાં 5 રૂપિયાનો ઘટાડો ડીઝલમાં 10 રૂપિયા ઘટાડો કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં કર્યો ઘટાડો.

બ્રેકિંગ ન્યૂઝ
પેટ્રોલ અને ડીઝલમા ભાવમાં ઘટાડો
પેટ્રોલમાં 5 રૂપિયાનો ઘટાડો
ડીઝલમાં 10 રૂપિયા ઘટાડો
કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં કર્યો ઘટાડો
આવતીકાલથી નવો ભાવ થશે લાગુ