અમદાવાદ;: અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સુનિલ ભંડેરી સામે દુષ્કર્મની ફરિયાદ થતાં જ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ સુનિલ ભંડેરીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.કે. રાઠોડે 45 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવતી અરજી ડીજીપી અને એસીબીમાં કરી છે. જેની તપાસ એસીપી જી ડિવિઝનને સોપવામાં આવી છે. સાચી હકીકત હવે વધુ તપાસમાં બહાર આવશે.
Related Posts
રાજકોટમાં રાવકી નદીમાં કાર તણાઈ, બે મહિલાને દિલધકડ રેસ્ક્યૂ કરીને બચાવી લેવાઈ
*રાજકોટમાં રાવકી નદીમાં કાર તણાઈ, બે મહિલાને દિલધકડ રેસ્ક્યૂ કરીને બચાવી લેવાઈ* રાવકીથી માખવાડ જવાના રસ્તે નવા નિર્માણ પામી રહેલા…
વિરાટ કોહલીએ છોડી કેપ્ટનશીપ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી વિરાટ કોહલી એ ટ્વિટ કરી આપી જાણકારી
વિરાટ કોહલીએ છોડી કેપ્ટનશીપટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડીવિરાટ કોહલીએ ટ્વિટ કરી આપી જાણકારીT – 20, વનડેની પહેલા જ છોડી ચૂક્યા છે…
*📌સુરત શહેરમાં વધુ બે વ્યક્તિને છાતીમાં દુ:ખાવો થયા બાદ અચાનક મોત*
*📌સુરત શહેરમાં વધુ બે વ્યક્તિને છાતીમાં દુ:ખાવો થયા બાદ અચાનક મોત* એકને 3 દિવસથી છાતીમાં થતો હતો દુખાવો