બનાસકાંઠા એલ,સી,બી ટીમ ની ફરી એક મોટી સફળતા થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફરી એક વખત વિદેશી દારૂ બિયરની બોટલ નો જથ્થો ઝડપી પાડ્યો

બોક્સ.. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દર મહિને લાખો રૂપિયા ના દારૂ પકડી પાડે છે બનાસકાંઠા એલસીબી ટીમ

બોક્સ… થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉચ્ચ કક્ષાના અધિકારી શ્રી ઓ સુ કરી રહ્યા છે

બનાસકાંઠા એલસીબી ટીમ માંથી ભૂરાજી, અમરસિંહ, તથા દશરથભાઈ નાઓ થરાદ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે એક હોંડા અમેજ ગાડી થરાદ ભાભર રોડ પર જી.ઈ.બી.સબ સ્ટેશન ની સામે પકડી પાડી હોંડા અમેજ ગાડી માં ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર ની બોટલ નંગ-276-કિ.રૂ.32100/-તથા હોંડા અમેજ ગાડી ની કિ.રૂ.6,50,000/-તથા મોબાઈલ-1 કી રૂ.5000/-એમ કુલ મુદામાલ કિ.રૂ.6,87,100/-ના મુદ્દામાલ સાથે મળી આવતાં હોંડા અમેજ ગાડી ચાલક (૧)ઓમપ્રકાશ કુસલારામ બ્રાહ્મણ રહે.ભુરટિયા.તા.બાડમેર જી.બાડમેર રાજસ્થાન તથા માલ ભરાવનાર (૨)જોગેશ બાકારામ જાટ રહે.બાડમેર.તા.બાડમેર રાજસ્થાન તથા માલ મંગાવનાર (૩) સંજય રામજી ઠાકોર રહે.લાટી મા રાધનપુર તથા (૪)રમેશભાઇ રામચંદભાઇ ઠાકોર રહે.લાટી રાધનપુર વાળા ઓના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

ભરતસિંહ રાજપૂત થરાદ