*અરવલ્લીના માલપુર પાસે વાત્રક નદીના પુલ પર અકસ્માતમાં ૬ના મોત 22 ઘાયલ*

અરવલ્લીના માલપુર પાસે વાત્રક નદીના પુલ પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે 22 ઘાયલ થયા અકસ્માતના કારણે કેટલાક લોકો નદીમાં ડૂબ્યા હતા. જેમાંથી ચાર શખ્સના મૃતદેહ મળ્યા છે. નદીમાં પડેલા શખ્સોને શોધવા માટે ગાંધીનગરની એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી હતી. ત્યારે ઈજાગ્રસ્ત બાળકીનું હિંમતનગર સિવિલમાં સારવાર દરમ્યાન મોત થયુ છે