રાજ્યમાં ધો. 1થી 5ના વર્ગો શરૂ કરવા મામલે શિક્ષણમંત્રીનું નિવેદન..

રાજ્યમાં ધો. 1થી 5ના વર્ગો શરૂ કરવા મામલે શિક્ષણમંત્રીનું નિવેદન
ધો. 1થી5ના વર્ગખંડનું શિક્ષણ દિવાળી બાદ શરૂ કરવામાં આવશે
સ્કૂલો શરૂ કરવા અમે તૈયાર છીએ: શિક્ષણમંત્રી
દિવાળી બાદ ધો-1થી 5માં અભ્યાસ કરતા 48 લાખ બાળકો જઈ શકશે સ્કૂલ