ભવાઇ અને જુની રંગભૂમિથી શરૂ કરીને છેલ્લે
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના #નટુકાકા તરીકે
વિશ્ર્વ ખ્યાતિ પ્રાપ્ત કરનાર આદરણીય ઘનશ્યામભાઈ નાયક(નટુકાકા)નું કેન્સરની ટુંકી બીમારી બાદ #દુઃખદ_અવસાન થયું છે..
ઇશ્ર્વર સદગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના..સહ ઓમ શાંતિ..