બ્રેકિેંગ ન્યૂઝ:
અમદાવાદમાં ઇન્કમટેકસનું સુપર ઓપરેશન
બે મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા
બી-સફલને ત્યાં તવાઇ
નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટને ત્યાં તપાસ
સ્વાતિ ગ્રુપવાળા અશોક અગ્રવાલને ત્યાં રેડ
નામાંકિત બ્રોકરને ત્યાં પણ તપાસ
કુલ 22 જગ્યાએ દરોડાની કામગીરી