મહેસાણા
ગાંધીનગર ના રાધેજા ચાર રસ્તા પાસેથી જુગારધામ પકડાયું
ચોકડી ઉપર આવેલી સ્વાગત હોટેલમાં રમાતો હતો જુગાર
ગાંધીનગર એલ સી બી એ રેડ કરી 26 જુગારી પકડ્યા
2.18 લાખ રોકડ 905 કોઈન અને 9 વાહન મળી કુલ 1.27 કરોડ નો મુદ્દામાલ કબજે લેવાયો
ઊંઝા ના બહુચર્ચિત ધર્મેન્દ્ર રાયચંદ પટેલ આ કેસમાં આરોપી
મહેસાણા અને ઊંઝા,અમદાવાદ અને કચ્છ ના જુગારી પકડાયા
ઊંઝા નો ધર્મેન્દ્ર પટેલ અને તુલસીભાઈ પટેલ નામના શખ્સ પકડાયા
ઊંઝા ખાતે રહેતો ધર્મેન્દ્ર પટેલ,વિસનગર નો કમલેશ પટેલ અને અમદાવાદ જુહાપુરા નો રહીમ નાગાણી રાજ્ય ના અલગ અલગ જિલ્લામાંથી લોકો બોલાવી અલગ અલગ જગ્યાએ રમાડતા હતા જુગાર