મુખ્યમંત્રી પસંદગીને લઇને મોટા સમાચાર.

બ્રેકિંગ ન્યૂઝ:
મુખ્યમંત્રી પસંદગીને લઇને મોટા સમાચાર. કેબિનેટ મંત્રી આર.સી. ફળદુનું નામ પણ ચર્ચામાં ઉમેરાયું. ગુજરાત સરકારનાં કૃષિ મંત્રી છે ફળદુ. જામનગરથી ધારાસભ્ય છે ફળદુ . નવસેરથી ચૂંટણી ટાળવા ફળદુનું નામ ઉમેરાયું . નરેન્દ્ર મોદી ગુજરાતને આપી શકે છે સરપ્રાઇઝ. કોણ બનશે નવા મુખ્યમંત્રી. ગાંધીનગરમાં ચાલી રહી છે મથામણ. પ્રફુલ પટેલ પણ મોડી રાત્રે પહોંચ્યા ગાંધીનગર.ગમે તે ઘડીએ થઇ શકે છે જાહેરાત