અમદાવાદના દિધીચી પુલ પરથી ગઈકાલે યુવકે લગાવી મોતની છલાંગ: વિડીયો વાયરલ

અમદાવાદના દિધીચી પુલ પરથી ગઈકાલે યુવકે લગાવી મોતની છલાંગ: વિડીયો વાયરલ

અમદાવાદના દિધીચી પુલ પરથી ગઈ કાલે એક યુવકે પુલ પરથી છલાંગ લગાવી મોતને વહાલું કરી લીધું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ફાયર વિભાગ દ્વારા મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો આત્મહત્યાનું કારણ હજુ જાણી શકાયું નથી તેમજ મૃતકની ઓળખની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અત્રે યાદ રહે કે લગભગ 2 દિવસ અગાઉ જ આત્મહત્યા અટકાવ દિવસ હતો અને બીજા જ દિવસે યુવકની છલાંગ મારતો વિડીયો વાયરલ થતા અનેક તર્ક વિતર્કો લોકોમાં જોવા મળ્યા છે.

https://youtu.be/PjLW07u8bzE