ન્યૂઝ બ્રેકિંગ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર
કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
મોંઘવારી ભથ્થુ 28 ટકા મંજૂર કરાયું
નીતિન પટેલની મોટી જાહેરાત
સપ્ટેમ્બર માસના પગારથી મળશે લાભ
અત્યાર સુધી મોંઘવારી ભથ્થુ 17 ટકા હતું
મોંઘવારી ભથ્થામાં એક સાથે 11 ટકાનો વધારો