સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 9 જજે લીધા શપથ

સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 9 જજે લીધા શપથ, ત્રણ મહિલા જજનો પણ સમાવેશ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એનવી રમનાએ આ તમામ નવ જજીસને શપથ અપાવ્યા