ભાવિનાને રાજ્ય સરકાર તરફથી 3 કરોડનું ઇનામ અપાશે

બ્રેકિંગ ન્યૂઝ:

ભાવિનાને રાજ્ય સરકાર તરફથી 3 કરોડનું ઇનામ અપાશે
રાજ્ય સરકાર તરફથી કરાઇ જાહેરાત
ભારતને પેરાલિમ્પિકમાં જીતાડયો હતો સિલ્વર મેડલ
ટેબલટેનિસ સ્પર્ધામાં જીત્યો સિલ્વર મેડલ