પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’, ગાંધીનગર ખાતે માન. પ્રદેશ અધ્યક્ષશ્રી C R Paatilજી તેમજ માન. મુખ્યમંત્રીશ્રી Vijay Rupaniજી અને માન. નાયબ મુખ્યમંત્રીશ્રી Nitin Patelજીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની “પ્રદેશ કારોબારી બેઠક” યોજવામાં આવી.
આ બેઠકમાં દિલ્હીથી માન. રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારીશ્રી Bhupender Yadav BJPજી વર્ચ્યુઅલ જોડાયા હતા. આ પ્રદેશ કારોબારીમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા, BJP Gujaratના વરિષ્ઠ નેતાશ્રીઓ, પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓ, જિલ્લા મહાનગરના પ્રમુખશ્રીઓ, સેલ મોરચાના અધ્યક્ષશ્રીઓ સહિતના હોદ્દેદારશ્રીઓ-પદાધિકારીશ્રીઓ જોડાયા હતા.