નખત્રાણાની કે.વી હાઈસ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝીટીવ
શાળામાં ગઈકાલે 563 વિદ્યાર્થીઓના રિપોર્ટ કરવામાં આવ્યા હતાં
વિધાર્થી પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
શાળાને સેનેટાઈઝ કરવા સહિતની કામગીરી હાથ ધરાઈ
અબડાસાના ધારાસભ્ય દ્વારા શાળાની મુલાકાત લેવાઈ