સુરતમાં રંગથી 18 કલાકમાં બનાવી ફૂટની ‘નમસ્તે ટ્રમ્પ’ રંગોળી

સુરતઃ જી.ડી ગોએન્કા શાળા ખાતે અમદાવાદના મોટેરા સ્ટેડિયમની રંગોળી કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ દર્શાવી છે અને ટ્રમ્પના સ્વાગત માટે આ રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી 20 બાય 20 ફૂટમાં બનાવવામાં આવી છે. 18 કલાકમાં 25 કિલો કલરનો ઉપયોગ કરી રંગોળી તૈયાર કરાઈ છે.