બ્રેકિંગ ન્યૂઝ:
રાજકોટમાં લાંબા સમય બાદ ITનું મેગા ઓપરેશન
જાણીતા બિલ્ડર RK ગ્રુપ પર તવાઇ
શહેરમાં બે ડઝનથી વધુ સ્થળોએ દરોડા
RK ગ્રુપનાં સર્વાનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોને ત્યાં દરોડા
સોનવાણીનાં સિલ્વર હાઇટ્સનાં ફલેટ પર દરોડા
સિલ્વર હાઇટ્સમાં રહેતા અન્ય ચાર ભાગીદારોને ત્યાં પણ તપાસ
જાગનાથ માર્બલવાળા પ્રફુલ ગંગદેવ પણ ઝપટમાં
જાણીતા ઉદ્યોગપતિ હરીસિંહ સુચરીયાને ત્યાં પણ IT ત્રાટકયું
હરીસિંહનાં શ્રેયસ સોસાયટીનાં મકાન પર પણ ITની તપાસ
RK ગ્રુપની નાનામવા ખાતે આવેલી મુખ્ય ઓફિસ પર પણ ચેકિંગ
RK ગ્રુપનાં મુખ્ય બે કોન્ટ્રાકટરોને ત્યાં પણ તલાશી
આશિષ ટાંક અને રમેશ પંચાલને ત્યાં પણ થઇ રહી છે ઇન્કવાયરી
રિંગરોડ પરનાં 8 પ્રોજકેટને કારણે આવી ચડી તપાસ
રાજકોટમાં લાંબા સમય બાદ ઓપરેશનને કારણે બિલ્ડર લોબીમાં સોપો
તપાસનાં અંતે કરોડોનું બેનામી નાણું મળે તેવી શકયતા