વીરપુર જલારામ મંદિરને લઈ મહત્વના સમાચાર

વીરપુર જલારામ મંદિરને લઈ મહત્વના સમાચાર
27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન બંધ રહેશે મંદિર
જન્માષ્ટમીના તહેવાર દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે લેવાયો નિર્ણય
2 સપ્ટેમ્બરથી રાબેતા મુજબ ભક્તો દર્શનનો લાભ લઈ શકશે