આખરે મુખ્યમંત્રીના કોન્વોયને કાર્યક્રમમાં જોડાવાની મંજૂરી મળી

આખરે મુખ્યમંત્રીના કોન્વોયને કાર્યક્રમમાં જોડાવાની મંજૂરી મળી ગઈ છે. મુખ્યમંત્રી કોન્વોય સાથે એરપોર્ટ પહોંચશે. મુખ્યમંત્રી સિવાયના મંત્રીઓના વાહનોને મંજૂરી મળી નથી. જેના કારણે મંત્રીઓએ બસ મારફતે સ્ટેડિયમ સુધી પહોંચવું પડશે.આજેસવારે 9 કલાકે રાજભવનથી મંત્રીઓ સ્ટેડિયમ જવા રવાના થશે. મંત્રીઓ માટે રાજભવનથી સ્ટેડિયમ જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્યો પણ 9 વાગ્યે એમએલએ ક્વાટર્સથી બસ મારફતે કાર્યક્રમ સ્થળે પહોંચશે.ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન અમદાવાદમાં જમીનથી લઈ આકાશમાં પણ સઘન સુરક્ષા