અમદાવાદ ના CTM ડબલ ડેકર ઓવરબિજ પર થી આધેડે અગમ્ય કારણસર નીચે ઝંપલાવ્યું

આધેડ વ્યકિત એ અતંયત વ્યસ્ત એવા નેશનલ હાઈવે નંબર આઠ પર ના CTM ચાર રસ્તા પર જ ટાફિઁક થી વ્યસ્ત એવા ચાલુ ટાફિઁક ની વચ્ચે ઉપર થી નીચે કુદકો મારતા ઘટના પર જ તેનુ મોત નીપજીયુ

છેલ્લા એક વષઁ મા આ ડબલ ડેકર ઓવરબિજ પર થી કુદકો મારવા ની આ ત્રીજી ઘટના બની હોવા નુ સ્થાનિક દુકાનદારો એ જણાવ્યુ

પોલિસ કાફલો ઘટના પર દોડી આવી ને મૃતક ના પરિજનો ની શોધખોળ કાર્યવાહી હાથ ધરી