જાફરાબાદમાં CAA સમર્થકો અને વિરોધીઓ વચ્ચે પથ્થરમારો

દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાનો લઈ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે આજે ફરી એક વાર ઝપાઝપી થઈ છે. સીએએ વિરુદ્ધ શાહીનબાગ પછી હવે જાફરાબાદમાં પણ વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. જ્યાં ભાજપના નેતા કપિલ મિશ્રાએ પોતાના સમર્થકો સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.