ગીર સોમનાથ….
પવિત્ર ત્રિવેણી મહસંગમ ખાતે અસ્થી વિસર્જન અને પિંડદાન કરવા પર પ્રતિબંધ ફરમાવતા હોબાળો મચ્યો…
સ્થાનિક તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટ ના સિક્યુરિટી આવ્યા આમને સામને…
ભારતભર માં મહાતીર્થો માં પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થાય છે પિંડદાન…
સોમનાથ સ્થિત પવિત્ર ત્રિવેણી સંગમ માં કૃષ્ણ ભગવાન પોતે પોતાના સ્વજનો ને લઇ ત્રિવેણી સંગમ આવેલ તે શાસ્ત્રો માં વિદિત છે…
સોમનાથ ટ્રસ્ટ ની અરજીના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડાયું જાહેરનામું…
આવા ગેરવ્યાજબી જાહેરનામા થી સ્થાનિક તીર્થ પુરોહિતો થયા લાલઘૂમ…