GST વિભાગના પેટ્રોલપંપ પર રાજ્યવ્યાપી દરોડા..



રૂ.400 કરોડના વેચાણ વેટ રજીસ્ટ્રેશન વિના થતા કાર્યવાહી..

104 પેટ્રોલપંપ પર કરવામાં આવી તપાસ..

રાજકોટમાં 15 વડોદરામાં 9 પેટ્રોલપંપમાં દરોડા..

સુરતમાં 8 ખેડામાં 7 પેટ્રોલપંપ પર દરોડા..

અમદાવાદમાં 6 પેટ્રોલપંપ પર દરોડા..