આણંદ : ફટાકડાના ગોડાઉન માં લાગી ભીષણ આગ.


આણંદ નગરપાલિકા પાસે આવેલ મયુર ફટાકડાના ગોડાઉનમાં આગ

આગમાં આસપાસની દુકાનો સહિત બિલ્ડીંગને ભારે નુકશાન.

આણંદ ફાયર વિભાગ ની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે