આવતીકાલે ચાંદખેડા-મોટેરામાં જનતા કરફ્યું

અમદાવાદ: અમેરિકી રાષ્ટપ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીનો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અને રોડ શો કરવાના છે. જેને લઇ ચાંદખેડા, મોટેરા અને સાબરમતી વિસ્તારના લોકો અને વેપારીઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવશે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ ચાંદખેડા અને મોટેરામાં પ્રવેશવાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે