ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લઓઇઝ યુનિયન પોસ્ટમેન અને એમ ટી એસ ગુજરાત સર્કલ ની વર્કિંગ કમિટી ની મિટિંગ અમદાવાદ ખાતે યોજાય

આજ રોજ તા.31/10/2021 નાં રોજ ઓલ ઈન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનિયન પોસ્ટમેન અને એમ. ટી .એસ ગુજરાત સર્કલ ની સર્કલ વર્કિંગ કમિટીની મિટિંગ સવારે 10 વાગે મળેલ જેમાં ગુજરાત સર્કલ નાં ઘણા ડિવિઝનો માંથી ડિવિઝન સેક્રેટરી હાજર રહ્યા તેમજ સર્કલ યુનિયન નાં હોદ્દેદારો એ હાજરી આપેલ જેમાં મુખ્ય ઉદ્દેશ્ય આગામી સર્કલ કોન્ફરન્સ ડિસેમ્બર 2021 માં સ્થળ અને સમય તારીખ નક્કી કરવાનો રહેલ તેમજ પોસ્ટલ પ્રશ્નો ની ચર્ચા વિચારણા કરવામાં આવેલ આ સર્કલ યુનિયન ની સર્કલ વર્કિંગ કમિટીની ની મિટિંગ નું આયોજન સિટી ડિવિઝન p4 શ્રી આર .એમ. શ્રીમાળી ડિવિજન સેક્રેટરી સિટી ડિવિઝન નાં તેમજ શ્રી એસ.બી. સૈયદ ડિવિઝન સેક્રેટરી p4 જી.પી. ઓ ડિવિઝન અમદાવાદ એમ. એ.રાઠોડ દ્વારા સયુંકત પણે કરવામાં આવેલ આ c .w.c. માં શ્રી સચિન ભાઈ બ્રહ્મભટ્ટ સર્કલ સેક્રેટરી ક્લાસ 3 ગુજરાત સર્કલ તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહેલ જેમાં ખાસ શ્રી જી.ટી.રાઠોડ સર્કલ સેક્રેટરી A.I.P.E. યુનિયન પોસ્ટમેન એન્ડ એમ.ટી .એસ .ગુજરાત સર્કલ હાજર રહી માર્ગદર્શન આપેલ
રિપોર્ટિંગ :પ્રવીણ વેગડા