અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પ દંપતીનું લાલ જાજમ-શંખનાદથી ભવ્ય સ્વાગત કરાશે શરણાઈના સૂર રેલાવાશે

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને પીએમ મોદી અમદાવાદની એક ની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે જેને પગલે ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયાનું એરપોર્ટ પર 150 ફૂટ પહોળી લાલ જાજમ અને 19 કલાકારોના શંખનાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે