રામ મંદિર VHPના 30 વર્ષ જૂના મોડલ આધારિત બનાવાશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં બનનારું રામ મંદિર વિશ્વ હિન્દુ પરિષદની 30 વર્ષ જૂની ડિઝાઇન પર આધારિત હશે. સરકાર દ્વારા નવા રચાયેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ વાતની પુષ્ટિ કરી હતી. જે મોડલ પર રામ મંદિરનું નિર્માણ થવાનું છે.