અમદાવાદ: અમદાવાદ વટવા વિસ્તારમાં રહેતી આઈશા નામની એક યુવતીએ સાસરિયા અને પતિના ત્રાસના કારણે આપઘાત કરી કર્યો હતો. આ બનાવને લઈ પોલીસ દ્વારા આરોપી આરીફની ધરપકડ કરવા માટે રાજસ્થાન પહોંચી હતી પરતું રિવરફ્રન્ટ પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી આરીફની રાજસ્થાનના પાલી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આવતીકાલે સવાર સુધીમાં આરોપીને અમદાવાદ લાવવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Related Posts
ગાંધીનગર ખાતે રાજ્યપાલ સાથે શુભેચ્છા મુલાકાત કરતા પ્રોબેશનરી આઈ.પી.એસ. અધિકારીઓ જીએનએ ગાંધીનગર: ગુજરાત પોલીસ એકેડમી, કરાઈમાં તાલીમ લઈ રહેલા ૮…
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે
*રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા તા.૧પમી ઓગસ્ટ ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે*. *મુખ્યમંત્રી…
મણિનગરની શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોની ઉપસ્થિતિમાં માનવસેવા અભિયાન દ્વારા શેઠ એચ. એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ , બોડેલી જરુરીયાતમંદ બહેનોને સિવણ સંચા વિતરણ…
મણિનગરની શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય સ્થાપક શ્રી મુક્તજીવન સ્વામીબાપાના ઉત્તરાધિકારી પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની સ્મૃતિમાં…