ગાંધીનગરના માર્ગ ઉપર સચિવાલય તરફથી સે. 17 તરફ જવાના રોડ પાસે એક ઈનોવા કાર ડિવાઇડર ઉપર ચઢી ગઈ

ગાંધીનગરના માર્ગ ઉપર સચિવાલય તરફથી સે. 17 તરફ જવાના રોડ પાસે એક ઈનોવા કાર ડિવાઇડર ઉપર ચઢી ગઈ. કાર ચાલકને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અકસ્માત સમયે, હોમગાર્ડઝના એક જવાનનો ચમત્કારિક બચાવ થવા પામ્યો છે