અમદાવાદ

 

ભાડાજ સર્કલ પાસે સ્થાનિકોનો હોબાળો

 

રોડ ડાયવરઝન આપતા સ્થાનિકોનો હોબાળો

 

સ્થાનિકોના હોબાળાને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પોહચ્યા

 

હિતેશ બારોટ પોહચ્યા સ્થળ ઉપર

 

મોટી સંખ્યામાં સ્થાનિકો રસ્તા ઉપર બેસ્યા