નવમી ઓગસ્ટથી પ્રવિત્ર શ્રાવસ માસની શરૂઆત

▶️સોમનાથ મંદિરમાં ભક્તો નિયમોના પાલન સાથે ભગવાનના દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી

▶️ગર્ભગૃહમાં માત્ર બે વ્યક્તિ જ પૂજા-અર્ચના કરી શકશે

▶️બીલીપૂજા સમયે પણ બે જ વ્યક્તિ મંદિરમાં આરતી કરી શકશે