આજે રાજ્યનાં મુખ્યમંત્રી રૂપાણીનો જન્મદિવસ CM 65મા જન્મદિવસની ઉજવણી રાજકોટમાં કરાશે

આજે રાજ્યનાં મુખ્યમંત્રી રૂપાણીનો જન્મદિવસ
CM 65મા જન્મદિવસની ઉજવણી રાજકોટમાં કરાશે
રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
સવારે 8.30 કલાકે વજુભાઇ વાળા સાથે કરશે મુલાકાત
સેવાસેતુ અને અનેકવિધ સામાજિક કાર્યક્રમો યોજાશે