પશ્ચિમ કચ્છનાં પધ્ધર પોલીસ મથકની હદમાં જુગારની રેડ

પશ્ચિમ કચ્છનાં પધ્ધર પોલીસ મથકની હદમાં જુગારની રેડ, ડીજી વિજિલન્સ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી, દસ લાખની રોકડ હોવાનો અંદાજ