પ્રધાન મંત્રી આવાસ યોજનાની સબસીડી મોડી મળે એ ગોઠવણ થતી હોય છે

હોમ લોન લેનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જો બીજી બેંક માં લોન ટ્રાન્સફર કરે છે તો તેને સબસીડી નથી મળતી…આ વાત નો મોટો ગેરફાયદો ખાનગી ફાઇનાન્સ કંપનીઓ NBFC ઉઠાવી રહી છે…ઊંચા વ્યાજ આપતો લોન ધારક સબસીડી મળતાજ અન્ય બેંકમાં ઓછા વ્યાજની લોન માં પ્રધાન મંત્રી આવાસ યોજનાની સબસીડી મોડી મળે એ ગોઠવણ થતી હોય છે બેંક ટ્રાન્સફર ના કરી જાય એ માટે તેની કોઈ ને કોઈ રીતે ..જેમાં કર્મચારીઓ પણ સામેલ છે