સાઉદી અરબે પોતાના નાગરીકોને આપી ચેતવણી,

સાઉદી અરબે પોતાના નાગરીકોને આપી ચેતવણી, ભારત સહિત રેડ લિસ્ટમાં સામેલ દેશોની યાત્રા કરવા પર 3 વર્ષનો પ્રતિબંધ
કોરોના વાયરસ અને તેના નવા વેરિએન્ટને રોકવા માટે પોતાના નાગરીકોને ધમકી આપી