અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની ત્રણ કલાકની યાત્રાની તૈયારી માટે કરવામાં આવનારા અંદાજે 115 કરોડથી વધુનો ખર્ચ ગુજરાત સરકાર જ ભોગવશે. અત્યાર સુધી આ ખર્ચ કોણ ભોગવશે તે અંગે ચાલતા વિવાદ પર આ પ્રોગ્રામના યજમાન ગુજરાતના મુખ્યમંત્રી પોતે હોવાની વિજય રૂપાણીએ આજે જાહેરાત કરી તે સાથે જ ખર્ચ અંગેના વિવાદ પર પડદો પડી ગયો છે. નમસ્તે ટ્રમ્ફના અભિવાદન માટેની સમિતીના અધ્યક્ષ પદે બિજલ પટેલની નિમણૂક કરવામાં આવી ત્યારબાદ પણ આ કાર્યક્રમ માટે કરવામાં આવનારો ખર્ચ અભિવાદન સમિતિ નિભાવશે ખરી તેવો સવાલ ઊભો થયો હતો
Related Posts
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એમ. પટેલ સાયન્સ એન્ડ રિસર્ચ ના M.Sc.(IT) દ્વારા લા- કમ્પાસ 2023 યોજાયો ગાંધીનગર, તા.…
વર્ગ-૧ તથા વર્ગ-૨ની કુલ ૪૩૯ જગ્યા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
Recruitment: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ગુજરાત રાજય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB), ગુજરાત મેરીટાઈમ બોર્ડ (…
દ.આફ્રિકા થી ભારત આવેલા 2 કોરોના પોઝિટિવ બેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યા.
દ.આફ્રિકા થી ભારત આવેલા 2 કોરોના પોઝિટિવબેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યા હતા બંને પ્રવાસીજેનોમ સિક્વન્સ અર્થે લેબમાં મોકલ્યા સેમ્પલ દ.આફ્રિકાથી 94…