ભારતની મીરાબાઈ ચાનુએ જીત્યો મેડલ

ઓલિમ્પિકમાં ભારતનું ખાતુ ખૂલ્યું

સિલ્વર મેડલથી ખૂલ્યું ભારતનું ખાતુ

વેઇટલિફ્ટિંગમાં ભારતને પહેલો મેડલ

ભારતની મીરાબાઈ ચાનુએ જીત્યો મેડલ
21 વર્ષ બાદ ભારતને વેઇટલિફ્ટીંગમાં મેડલ
છેલ્લે કર્ણમ મલ્લેશ્વરીએ જીત્યો હતો મેડલ
કર્ણમ મલ્લેશ્વરીએ 2000માં જીત્યો હતો બ્રોન્ઝ