પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની ક્રાઇમ બ્રાન્ચમાં થયેલી હત્યાનો મામલો

અમદાવાદ
સેશન્સ કોર્ટે આરોપી મનીષ બલાઈ દોષિત જાહેર કર્યો અને આજીવન કેદ ની સજા અને રૂપિયા પચીસ હજાર નો દંડ ફટારવામાં આવ્યો છે તેમજ મરનાર નાં પત્ની ને આર્થિક સહાય માટે લીગલ ડિપાર્ટમેન્ટ ને રીફર કરેલ છે